RATA Ahmedabad Delighting customers Through Services

Ahmedabad
25th February 2023

પ્રિય RATA મેમ્બર્સ, આજ ના પ્રોગ્રામ માં, MyHVAC ના શ્રી ચેતન ઈંગોલે અને ANAND COOLING ના શ્રી મનોજ હરવાણી એ સ્ટેન્ડિ પાર્ટનરશીપ નોંધાવેલ છે, જેના માટે RATA ની અમદાવાદ ની રિજિયોનલ કમિટી બંને મેમ્બર કંપની ની આભારી છે. આપ સર્વે મિત્રો આજ ના પ્રોગ્રામ માં આપણી તથા આપણા સ્ટાફની હાજરી નોંધાવી અને આ ટ્રેનિંગ નો લાભ લો અને પ્રોગ્રામ ને સફળ બનાવો. પ્રોગ્રામ ની ભાષા ગુજરાતી / હિન્દી રહેશે જેથી બધા જ લોકો સમજી શકે. રજીસ્ટ્રેશન લિંક :- https://forms.gle/GNkDcM6efGo4y95K7 Sammy : બપોરે ૩.૦ થી ૫.૦ તારીખ : ૨૫/૦૨/૨૦૨૩, શનિવાર સ્થળ : AMA , વસ્ત્રાપુર. નોંધ : રજીસ્ટ્રેશન બપોરે ૧૨.૦૦ વાગ્યે બંધ થઇ જશે.