કેમ છો રાજકોટ! ????
RATA - Refrigeration & Air Conditioning Trades Association
Conclave 2026 + Efficient Payment Recovery Session_ માટે રાજકોટ આવી રહ્યું છે.
હાજર રહો કારણ કે:
Payment Recovery Session: બાકી પેમેન્ટ ઝડપથી, કાયદેસર રીતે વસૂલ કરવાની પ્રેક્ટિકલ રીતો શીખો.
1. એક અવાજ
સરકાર & OEM સામે નિયમો, GST, BEE/Energy Codes, Policy પર HVAC&R ટ્રેડનું પ્રતિનિધિત્વ.
2. નવો બિઝનેસ & નેટવર્કિંગ
RATA = ફક્ત Decision-Makers. ઓનર, કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ, બિલ્ડર એક જ હોલમાં.
3. ટેક ફર્સ્ટ
VRF/Inverter, Smart Controls, Data-Center Cooling, Cold-Chain ના લેટેસ્ટ અપડેટ્સ.
4. ટ્રેડનું ભવિષ્ય
Energy Audit, HVAC, Pharma/Agri Cold-Chain. આવતીકાલ માટે આજે તૈયાર થાઓ.
5. વિશ્વસનીયતા
“RATA Member” = બિલ્ડર, હોસ્પિટલ, મોલ, હોટેલ, સરકારી પ્રોજેક્ટ્સનો વિશ્વાસ.
RATA સાથે જોડાઓ_ અને Conclave 2026 અમદાવાદમાં સક્રિય ભાગ લો.
મળો - જાણો - વ્યાપાર વધારો
Register Now :- https://forms.gle/sCJqEqXmeqfSdytE8