Dil Ki Baat, RATA Ke Saath

Ahmedabad
30th August 2022

Dil Ki Baat, RATA Ke Saath RATA એ આપણી ઇન્ડસ્ટ્રી ના કૉમર્શિઅલ પ્રશ્નો અને સમસ્યાઓ નું નિવારણ કરવા માટે અને આપણા પ્રશ્નો ને સરકાર સમક્ષ મૂકી અને તેની યોગ્ય રજુઆત તેમ જ નિરાકરણ લાવવા ના કામ માં ૭૬ વર્ષ થી સક્રિય રીતે કામ કરતી સંસ્થા છે. RATA ની અમદાબાદ ની રિજિયોનલ કમિટી છેલ્લા ૨ વર્ષ થી સક્રિય રીતે કામ કરી રહી છે. અમદાબાદ પૂર્વ ના વિસ્તાર ના વેપારી મિત્રો ને પણ આની વિષે માહિતગાર કરવા અને જોડાવા ના આહવાહન માટે એક મિટિંગ નું આયોજન કરેલ છે. આપને પણ આ ઇન્ડસ્ટ્રી ના એક ઇજ્જતદાર સભ્ય તરીકે આ મિટિંગ માં આવવા આમંત્રણ છે. Date : 30/08/2022, Tuesday. Time : 3.30 pm onwards Address : Trio Home Appliances. Shop No. 5, Shyam Deep Avenue, Vasant Nagar Society, Nr. Sardar Patel School, Maninagar, Ahmedabad. Please confirm your presence by return message. Thanks & regards