Chai Pe Charcha

Surat
30th April 2022

:: રાટા ના નવા કાયઁકમ :: ચાય ☕ પે ચર્ચા માટે અમારી સાથે જોડાઓ 🗓️ 30મી એપ્રિલ શનિવારના રોજ, ⏰ 3.30 - 4.30 pm, 📌 ટોક & ટાઇમ (shanti kripa) રાહુલભાઇ શંખેશ્વર મજુરા ગેટ ખાતે. 📈 ચાલો આપણા વ્યવસાયના નફા, બજારોની સમીક્ષા, વગેરેની ચર્ચા કરવા માટે આવો મળીએ. Paurush G. President RATA-SURAT REGION.